Saturday, July 08, 2017

If you don't have an attitude then gets some.


                    
  
There are two Definitions of an attitude as below, 

1.     A settled way of thinking or feeling about something.

2.     Truculent or uncooperative behavior.

Being in the corporate world, it’s no easy job, we often found ourselves in a Do or die situation, or sometimes we can’t decide what where to act or showing our concerns, views on the topic, situation or assignments.

It is basis behavior of average corporate employee, when our superior asked about any additional duties, projects, assignments, we generally don’t have choices, caz our seniors have already decided our fate. Many times we knew that any new duties, projects, assignments, couldn’t bring any new joys to us caz we had already neck down with our current assignments.

Mr. X has Similar kind of situation, let's have a look at it. 

When u gets a call or memo stating that: Mr. X meets me in a meeting room we have to discuss new Projects in pipeline.

You get cautious when u called upon to discuss new projects. You got trapped in past because you had not enough courage / analytical views to strengthen your case.   

In this situation what should be done here are the some quick thinking & tips for your ref.

  •     Prepare your Current projects, assignments overview, your Role of responsibilities; make an analytical view for it, which includes lifecycle of projects, profitability, and accountability.

  •    Prepare your liability matrix (for yourself only) see if you can handle any other additional duties.

  •      Tried to get some information on a new project, because, you can’t afford to mislay a project which will brings you a more exposure, intensive, more bucks in your Pockets.   

  •      Prepare Quaternaries for your New Role & Scope for new Project.

                                                                                                                            
Now when time comes tom the meeting room, you can go Confident, Go wise

Mr. Boss:  Mr. X, You know we have awarded new projects to our team & we have to do it.  You will be the Sr. Executive (Operations & Site Management) for that.

Mr. X:  Mr. Boss I am Grateful to u awarding me new Projects, I am happily about it, I think I can deliver better if you can help me with my current assignments. :

Mr. Boss: what kind of help Mr. X? 

Mr. X: As you know I have handling two Projects at same time & I have been helping in two other projects as a consultant. It’s been a very rigid time schedule for me to perform, if you can lay off some Assignments form my desk so I can deliver Better.  

Mr. Boss: Mr. X. I think your Proposal is right let me have a think about it. I have to see what I can do? Meanwhile you can start with new Project.

Mr. X:  I had made it clear to you in the first Sentence; I can deliver better if you reorganize my responsibilities.

Mr. Boss: Don’t Show Me the Attitude, you have to do it.

Mr. X: it’s not the attitude as you think but it is my analytical view on my current & future Assignments. If I recall it correctly as of a year before ‘’ you have assigned me a new projects which had already consumes my entire timetable & I had to Performed anyway I have done it through late night shifts & even worked on weekends.   If you still thinks this is an attitude, yes this is my attitude to words fair Distribution of responsibilities. I had agreed to you in the past because I had given my word & I had given no choice to reorganize my responsibilities.  Now it’s your chance to fair play.

Mr. Boss: Hmmm. Let me think if I can spare some of your Current responsibilities to others.

Mr. X: Thanks for accepting my Request. Upon on your Confirmation I will start new project.


Sometimes you have to think of yourself for your own grater good. Cause in corporate you have to suit up for yourself don’t except help from others.


Saturday, July 01, 2017

કોર્પોરેટમાં ફક્ત મિત્રો નહીં - સહયોગીઓ, પણ બનાવો




આજના વર્તમાન કોર્પોરેટ સમયમાં અસ્તિત્વ ટકાવવું એટલુ જ મુશ્કેલ છે જેટલું સીમા પારની લડાઈ લડવી.

આજના કોર્પોરેટ યુગમાં મિત્રો બનાવવા કરતા સહયોગી બનાવવા વધારે ઉપયોગી છે કારણ કે મિત્રો કરતા સહયોગી વધારે સારી ગરજ પૂરી પાડે છે.

સહયોગી ફક્ત તમારા વિભાગમાં જ હોય એવો કોઈ સર્વ સામાન્ય સિદ્ધાંત નથી. સહયોગીઓ તમારી જવાબદારીનાં વર્તુળની અંદર અને બહાર હોવા જરૂરી છે.

કોર્પોરેટ કલ્ચર ઘણી કંપનીઓમાં બે કે તેથી વધારે છાવણીઓમાં વહેચાઈ જતું હોય છે. એ કહેવાતી છાવણીઓનાં વડા કોઈ બટાલિયનનાં કેપ્ટનથી ઓછા નથી હોતા. તેમના માટે કંપનીનું હિત જળવાય એના કરતા પોતાનાં વ્યક્તિગત હિત વધારે વહાલુ હોય છે.

કહેવાતા કેમ્પના વડા હંમેશા તેમના રસ અને છબી વિશે વિચાર કરતા હોય છે. તેમની કંપનીના પ્રોજેક્ટ, પ્રોડક્શન વિશે તેમની માહિતી માત્ર બેઠક માટે પૂરતી છે. તેમના જુનિયર પ્રસ્તુતિઓ, સ્થિતીઓ, પ્રોજેક્ટ રિપોર્ટ્સ વગેરે તૈયાર કરે છે.

સહયોગી એ તમારા માટે જીવનરક્ષક સાબિત થઇ શકે છે, ઘણી વખત સંગીન પરિસ્થિતિઓમાં આપણી પાસે કોઈ રસ્તો નથી હોતો , કોઈ આગોતરી ચેતવણી નથી મળતી. આવી સ્થિતિને નીચેના વર્ગીકૃત ઉદાહરણનાં સંદર્ભમાં જોઈએ.

બનાવ ૧. રાહુલ એક કોર્પોરેટ ગૃહમાં પ્રોજેક્ટ એન્જીનીયર છે. તેનું કામ, તેની જવાબદારી નિશ્ચિત કરવામાં આવેલી છે. તેને એક સામાન્ય મીટીંગમાં સામેલ થવાનું છે. પણ તેને ખબર નથી  મીટીંગમાં  તેની ઉપર ખોટી રીતે ગ્રાહકની માંગ પ્રમાણે નવા સ્પેસીફીકેશનની નોંધ પર્ચેઝ વિભાગમાં સમયસર નહી પહોંચડવા બદલ જવાબદાર ઠરાવનાર છે. પણ પર્ચેઝ અધિકારીએ રાહુલને આગોતરી રીતે ચેતવી દીધેલ છે કે ગ્રાહકની નવા સ્પેસીફીકેશનની નોંધ તેના ઉપરી અધિકારીએ ફક્ત બે દિવસ પહેલા જ આપેલ છે. હવેની લડાઈ રાહુલે જાતે લડવાની છે.

મિટિંગ રૂમનું દર્શ્ય

ઉપરી અધિકારી; રાહુલ, તમે નવા સ્પેસીફીકેશનની નોંધ પર્ચેઝ વિભાગમાં સમયસર નથી પહોંચાડી, મારે તમને કારણદર્શક મેમો કેમ ન આપવો તે કહો.

રાહુલ:  સર, ગ્રાહકનો પ્રથમદર્શી સંપર્ક તમે છો. અને તમે જ ગ્રાહક સાથે સીધી વાત કરવાની મનાઈ ફરમાવી છે. અને  આપણી કંપનીની પોલીસી પ્રમાણે ગ્રાહકની અધિક માંગણીની નોંધ, એડ ઓન કોસ્ટ sheetમાં કરવાની હોય છે. ત્યારબાદ તેને માર્કેટિંગ વિભાગના વડા પાસે મંજૂરી લેવા મોકલવાની હોય છે. જેને મંજૂરી મળ્યા પછી પર્ચેઝમાં આપવાની હોય છે. મારી પાસે આવી કોઈ જ માહિતી નથી. કે નથી તમારી સુચનાનો કોઈ ઈ મેલ.. હવે સર તમે મને કહો કયા આધાર પર તમે કારણદર્શક મેમો આપી શકો છો.


ઉપરી અધિકારી; ઓકે હું આ મેટર જોઈ લઈશ, તમારે ચિંતા કરવાની જરૂર નથી.

આ બનાવનાં સંદર્ભમાં જોઈએ તો રાહુલને એક સહયોગ મળ્યો છે. સહયોગી નહિ. હવે રાહુલ પોતે નક્કી કરશે કે તે પર્ચેઝ અધિકારીને સહયોગી બનાવશે કે નહિ.


બનાવ ૨. મિહિર એ પ્રોજેકટ એન્જિનિયર છે. અને તેના પ્રોજેક્ટ માટે તાત્કાલિક મટીરીયલને જરૂર છે. તેણે પર્ચેઝ વિભાગમાં આગોતરી નોંધ આપી રાખી છે. પણ તે મટીરીયલ ૯૦ દિવસ પહેલાં મળે તેની શક્યતાઓ ઘણી ઓછી છે. અને કંપનીએ ગ્રાહકને ૩૦ દિવસમાં પ્રોજેક્ટ પૂરો કરવાની બાંહેધરી આપી છે.

હવે મિહિર ઘણી મુશ્કેલીમાં છે. તેની પાસે એક જ રસ્તો છે. કંપનીના વેરહાઉસમાં મટિરિયલ ઉપલબ્ધ છે. પણ તે બીજા પ્રોજેક્ટ એન્જિનિયર નિમેશના તાબા હેઠળ છે. મિહિરે તાત્કાલિક નિમેશ સાથે વાત કરીને પોતાના પ્રોજેક્ટ માટે  ઉપલબ્ધ કરાવવું પડે તેવી પરિસ્થિતિ છે.

મિહિરે તાત્કાલિક નિમેશ જોડે ચર્ચા કરીને પોતાની પરિસ્થિતિ સમજાવી છે. નિમેશની એક જ શરત છે. તે મટિરિયલ આપી શકશે કેમ કે તેના પ્રોજેક્ટની સમયમર્યાદા ૧૪૦ દિવસની છે. મિહિરે તાત્કાલિક રીતે પોતાના આવનારા મટિરિયલનાં વ્યવસ્થાપક હક્ક તેને આપી દેવા, જેથી કરીને નિમેશ પોતાના આવનારા પ્રોજેક્ટને સારી રીતે સંભાળી શકે. 

મિહિરે નિમેશની રજૂઆત માન્ય રાખી અને પોતાના આવનારા મટિરિયલનાં વ્યવસ્થાપક હક્ક તેને આપી દીધા. બન્નેએ એકબીજાની રજૂઆત માન્ય રાખી પોતાનાં માટે સહયોગી ઉભા કરી લીધા.



ઉપરના બન્ને બનાવ એ જુદા જ સંદર્ભમાં છે. પણ અવગણી શકાય એવા નથી. આજ રીતરસમ છે. નવા કોર્પોરેટ યુગની. આજના સમયમાં મિત્રતા અને સહયોગ એક સિક્કાની બે બાજુઓ છે. ફક્ત જરૂર છે સમય પ્રમાણે કઈ બાજુનો ઉપયોગ કરવો. 

Don't Make only Friends in the place - Make collaborators ,Alliances

To survive in today's current corporate world is as difficult as fighting a border crossing

It is more useful to create collaborators than to make friends in today's corporate age, because collaborators provide better care than friends.

There is no general principle that associates are only in your section. Collaborators must be inside and out of your responsibility circle.

Corporate culture is divided into many companies in two or more camps. The head of the so called camps is not less than a battalion captain. For them, their personal interests are more intimate than the interest of the company.

The heads of the so-called camps are always thinking about their interest and image. Their Information about his company's project, production, is only adequate for meeting. Their juniors keep presentations, statics, project reports, etc. make ready for them.

A collaborator can prove to be life-saving for you, many times we do not have any way in the classic situations, and no advance warning is available. In this context, refer to the following classical examples.

Incident-1 :  Rahul is a project engineer in the corporate house. His responsibility has been assigned to him.

He has to be included in a general meeting. But he does not know that in the meeting, he will be presented as responsible for the not timely discharge of the details of the new specification as per the customer's demand to the Purchase Department. But the Purchase Officer has advised Rahul that the new specification note of the customer has been given to him only two days before by his superior. Rahul has to fight himself now.


Scene of the Meeting Room

Rahul: Sir, customer's first-person contact is you. And you have forbidden me to talk to the customer directly. And according to our company's policy, the customer's excess demand is to be noted in the add on cost sheet. Then it has to send the head of the marketing department for approval. Those who have to give them in the purchase after getting approved. I have no such information. Or is there any e-mail to your instruction? Sir now tell me which basis you can give a reasonably memo.


Superior officer; Ok I'll see this mater.  You do not need to worry.

In the context of this incident, Rahul got collaboration. Not associate Now Rahul himself will decide whether he will make a purchase officer a collaborator or not.

Leveraging Artificial Intelligence for News Presentation

In the fast-paced digital era, the way news is consumed has undergone a dramatic transformation. With the advent of Artificial Intelligence ...